GSTV
Home » News » પાટણ : વગર ડિગ્રીએ મુન્નાભાઈ બની બેઠેલા પિતા-પુત્રનો ઘરના જ સભ્યએ વધુ એક ભાંડો ફોડી નાખ્યો

પાટણ : વગર ડિગ્રીએ મુન્નાભાઈ બની બેઠેલા પિતા-પુત્રનો ઘરના જ સભ્યએ વધુ એક ભાંડો ફોડી નાખ્યો

પાટણના સમીમાં વગર ડિગ્રીએ પ્રેક્ટિક સરતાં લંપટ ડોકટર અને તેના પુત્રનો મહિલા દર્દીઓ સાથેનો બિભત્સ વીડિયો વાયરલ થવાની ઘટના  બની હતી. જેમાં પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. ત્યારે હવે એક અન્ય ચોંકાવનારો ખુલાસો બહાર આવ્યો છે. જેમાં લંપટ  તબીબ પુત્રની પત્નીએ સસરા મહેન્દ્ર અને પતિ કિશન અંગે ચોંકાવનારું નિવેદન આપતા ચકચાર મચી છે.

આ લંપટ પિતા-પુત્ર અને સાસુ તેમજ દિયર દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો અને ધમકીઓ આપવામાં આવતી હોવાથી  કિશનની પત્નીએ તેમના વિરુદ્ધ સમી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. પત્ની પાસે આરોપી કિશને ખરાબ કામ કરી હોવાની કબૂલાત કરી હતી.

Read Also

Related posts

સ્મશાન ભૂમિમાં દફન કરાયેલી 2 માસની બાળકીનો મૃતદેહ ભેદી સંજોગોમાં ગાયબ

Nilesh Jethva

પિતરાઈ ભાઈ અને ભાભીએ સગીરાને દેહ વેપારના દૂષણમાં ધકેલી

Nilesh Jethva

મોદી અને શાહના નીતિનભાઈએ કર્યા વખાણ, પીએમને આપશે આ સલાહ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!