GSTV
Home » News » પાટણ: જિલ્લા પંચાયત ભાજપની જીત, કોંગ્રેસના 7 સભ્યોએ આપ્યો ભાજપને ટેકો

પાટણ: જિલ્લા પંચાયત ભાજપની જીત, કોંગ્રેસના 7 સભ્યોએ આપ્યો ભાજપને ટેકો

પાટણ જિલ્લા પંચાયત કોંગ્રેસના હાથમાંથી સત્તા સરકી છે. કોંગ્રેસના સાત સભ્યોએ બળવો કરી ભાજપને ટેકો આપ્યો છે.  જિલ્લા પંચાયતમાં પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે કોંગ્રેસના જૂથનું આગમન થયું હતુ. કોંગ્રેસના સભ્યોના બળવાના કારણે ભાજપને સત્તા હાંસલ કરવામા સફળતા મળી છે. જિલ્લા પંચાયતમાં વિનુ પ્રજાપતિ પ્રમુખ બન્યા છે.

 

 

 

 

 

 

Related posts

સપ્તાહના દરેક દિવસનું હોય છે વિશેષ મહત્વ, આ ઉપાય કરશો તો નહી અટકે તમારુ એક પણ કામ

Bansari

ગાંધીનગરના કમલમ ખાતે વડાપ્રધાન મોદીના પ્રદર્શનને મુકાયુ ખુલ્લુ

Kaushik Bavishi

અમદાવાદના અમરાઈવાડીમાં થયેલી દુર્ઘટનાના બે સપ્તાહ થવા છતા નથી મળી સહાય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!