GSTV

પાટણ જિલ્લો બન્યો કોરોના મુક્ત, નથી નોંધાયો એકપણ પોઝિટિવ કેસ કેસ, કોવિડ વોર્ડ ખાલી

Last Updated on February 6, 2021 by Pritesh Mehta

પાટણ જિલ્લામાં કોરોનાનો એક પણ દર્દી જોવા મળ્યો નથી. પાટણ જિલ્લામાં એપ્રિલમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. જ્યારે છેલ્લા 10 મહિનામાં પાટણ જિલ્લામા 4 હજાર 178 કેસ નોંધાયા હતા.જેમાં 74 દર્દીઓનાં મોત થયા હતા.

પાટણ

હાલ માત્ર 4 દર્દી હોમ ક્વોરન્ટીનની સારવાર લઈ રહ્યાં છે. પાટણ જિલ્લામા કોવિડ 19 ના 230 બેડ હતા જે ખાલીખમ છે. હોસ્પિટલમા કોરોનાનો એક પણ દર્દી નથી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

મોટા સમાચાર : સરકાર સાથેની બેઠક બાદ તબીબોનો મોટો નિર્ણય, આજથી ડોક્ટરો ઉતરવાના હતા હડતાળ પર

Dhruv Brahmbhatt

અતિ મહત્વનું: મહેસૂલ વિભાગે 7 નાયબ કલેકટરની કરી બદલી, અધિકારી આલમમાં મચ્યો ખળભળાટ

pratik shah

ઠંડીની સીઝનમાં મોબાઇલ યુઝ કરતી વખતે રાખો આ વાતનું ધ્યાન, નહીંતર ‘બીમાર’ થઇ જશે તમારો ફોન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!