GSTV

પાટણમાં રોકડની અછત નિવારવા કરી રજૂઆત

પાટણ જિલ્લામાં છેલ્લા ચાર-પાંચ દિવસથી એટીએમ અને બેંકોમાં નાણાની અછત સર્જાઈ છે. હજારો લોકો રોકડ વિના હેરાન પરેશાન થઈ રહ્યાં છે. ત્યારે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે આરબીઆઈ અને નાણાપ્રધાનને પત્ર લખીને પાટણ જિલ્લામાં તાત્કાલીક 20 કરોડ રૂપિયા ફાળવવા રજૂઆત કરી છે..

 

CRICKET.GSTV.IN

Related posts

તંત્રના વાંકે વિદ્યાર્થીઓને થયો ધરમનો ધક્કો, ક્લાર્કની પરિક્ષામાં કેન્દ્ર બદલી જતા વિદ્યાર્થીઓને રડવાનો વારો આવ્યો

Mayur

ડૉક્ટર અને લેબ સંચાલકની સાંઠગાઠનો વીડિયો વાઈરલ થયા બાદ પોલીસે લેબના માલિક વિરૂદ્ધ કરી આ કાર્યવાહી

Mayur

2020ની ધોરણ 10 અને 12ની પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ, વિદ્યાર્થીઓ આ તારીખ સુધી ભરી શકશે ફોર્મ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!