GSTV
Home » News » પાસ કન્વીનર અલ્પેશ કથિરીયા ફરી જેલ પહોંચ્યો, હત્યાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ

પાસ કન્વીનર અલ્પેશ કથિરીયા ફરી જેલ પહોંચ્યો, હત્યાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ

alpesh kathiriya

સુરતના પાસ કન્વીનર alpesh kathiriya અલ્પેશ કથિરીયાને આજે અમરોલી પોલીસે કોર્ટમાં રજૂ કર્યા બાદ લાજપોર જેલ ખસેડ્યો છે. વર્ષ 2017ના રાયોટિંગ અને હત્યાના પ્રયાસના કેસમાં પોલીસે અલ્પેશને કોર્ટમાં રજૂ કર્યો હતો. આ સાથે જ હત્યાના પ્રયાસ અને રાયોટિંગના ગુનામાં મળેલા જમીન રદ કરવા પોલીસે આજે કોર્ટમાં અરજી પણ કરી છે. પોલીસની આ અરજી પર 11 માર્ચે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી છે.

Related posts

ફૂટપાથ અને દુકાનોમાં પૂતળા પર મહિલાઓના અંતર્વસ્ત્ર ડિસ્પ્લે ઉપર આ પાલિકાએ પ્રતિબંધ મૂક્યો

Path Shah

કચ્છના નલિયામાં વાયુ વાવાઝોડાની અસર, 135થી વધુ ગામો પર ખતરો

Nilesh Jethva

તાવના કારણે 100 બાળકોના મોત, સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન અને મંગલ પાંડેય પર મુકદમો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!