GSTV

પાર્ટી ઓન? સુરતના ઉમરા વિસ્તારમાં ડીજે ના તાલમાં મગ્ન યુવા ધન ભૂલ્યા માસ્ક, કોરોના પણ ડાન્સમાં મસ્ત!

Last Updated on September 27, 2021 by pratik shah

ગુજરાતમાં જીવલેણ કોરોનાનો ખતરો ટળી રહ્યો છે, છત્તાં રાજ્યમાંથી કેસોનો ઘટાડો નથી થઈ રહ્યો. આ સાથે લોકો વધુ બેદરકર બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આવોજ એક કિસ્સો સુરતમાંથી આવી રહ્યો છે. પરંતુ હવે બેદરકારીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઉમરા પોલીસ સ્ટેશન હદમાં ડી.જે પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે..કારગીલ ચોક પાસે આવેલા હોલમાં  બોલિ બૂમ નાટ ક્લબ દ્વારા પાર્ટી આયોજિત થઈ હતી..

  • સુરતના ઉમરા વિસ્તારમાં ડીજે પાર્ટી
  • ઉમરા પોલીસ ની હદમાં ડી.જે પાર્ટી નો વીડિયો સોસીયલ મીડિયામાં વાયરલ..
  • કારગિલ ચોક પાસે આવેલ મિ. મેન્કેટ હોલ માં ડી.જે પાર્ટી નું આયોજન.
  • એક બાજુ શહેર માં બિલ્લી પગે કોરોના ના કેસ માં વધારો, બીજી બાજુ વગર માસ્ક ડી.જે પાર્ટી..

જેમાં જોડાયેલા યુવાનો કોરોના ભૂલી ગયા હોય તેમ માસ્ક વિના અને સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલીને ઝૂમતા નજરે પડ્યા હતા. શું કોરોના જતો રહ્યો છે કે નવી લહેરને આમંત્રણ આપવા થનગની રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હાલ જીવલેણ કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ હજુ પણ કેસો તો નોંધાઈ રહ્યા છે. જો બેદકરકારી દાખવવામાં આવશે તો પરિસ્થિતિ કાબુ બહાર જાય તેવી શક્યતા છે.

READ ALSO

Related posts

ટેક્નોલોજિકલ ક્રાંતિ / એમેઝોને શરુ કર્યો નવો પ્રોજેક્ટ, “હું મારૂ પોતાનુ સ્પેસ સ્ટેશન લોન્ચ કરીશ” : જેફ બેઝોસ

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari

અલર્ટ / કોરોના વાઈરસના AY.4.2 વેરિએન્ટને લઇ ભારત સતર્ક, આરોગ્ય મંત્રીએ કહ્યું- ચાલી રહી છે તપાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!