GSTV

પરેશ રાવલ હવે ફૂંકીને ફૂંકીને બોલતા થયા

Last Updated on November 27, 2017 by

રાજા રજવાડા પર વિવાદીત નિવેદન કરીને ફસાઇ ગયેલા ભાજપના સાંસદ પરેશ રાવલ હવે સંભાળીને બોલતા થયા છે. અને ફરી પાછી જીભ લપસી ન જાય તેની પરેશ રાવલે સુરતના અડાજણમાં પ્રચાર દરમિયાન કાળજી લીધી હતી.

પરેશ રાવલે રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા. તો વિકાસ ગાંડો થયાના કેમ્પેઇન સામે પણ કટાક્ષ કર્યા હતા. તેમણે મોદીને અવતરા સમા ગણાવીને તેમની સરખામણી સરદાર સાથે કરી હતી.

Related posts

વધુ એક ફિટકાર / રાજકીય નેતાઓને પણ માસ્ક ન પહેરવા બદલ પાસા કરો, હાઈકોર્ટે સરકારની ફરી ઝાટકણી કાઢી

Dhruv Brahmbhatt

રૂપાણી સરકારને 5 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી ટાણે જ શિક્ષકો આંદોલનના માર્ગે, પડતર પ્રશ્નો મુદ્દે કરશે ઉગ્ર વિરોધ

Dhruv Brahmbhatt

રાહત/ રાજ્યમાં કોરોનાનું જોર ઘટ્યું: આ જિલ્લાઓમાં એક પણ કેસ નહીં, રિકવરી રેટ 98.75 ટકા થયો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!