GSTV

અતિ મહત્વનું: સંસદનુ બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરુ થશે, પ્રથમ ફેબ્રુઆરીના રોજ રજૂ થશે બજેટ

Last Updated on January 14, 2022 by pratik shah

દેશમાં નવા વર્ષમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીનો પવન ફૂંકાઈ ગયો છે, તમામ પક્ષો તેની તૈયારીમાં પણ જોડાઈ ગયા છે. ત્યારે આ વચ્ચે નાણા મંત્રી નિર્મલા સિતારમન પહેલી ફેબ્રુઆરી એ સંસદમાં બજેટ રજૂ કરશે.બજેટ સેશન 11 ફેબ્રુઆરી સુધી ચાલશે.જ્યારે બજેટનુ બીજ સેશન 14 માર્ચથી આઠ એપ્રિલ સુધી ચાલશે.

આ વર્ષના બજેટમાં આમ આદમીને બહુ રાહત મળવાની આશા

સૂત્રોનુ કહેવુ છે કે, આ વર્ષના બજેટમાં આમ આદમીને બહુ રાહત મળવાની આશા છે.31 જાન્યુઆરીએ સંસદના બંને ગૃહમાં રાષ્ટ્રપતિના ભાષણથી બજેટ સત્રની  શરુઆત થશે.જોકે બજેટ સત્ર પહેલા સંસદના 400 જેટલા કર્મચારીઓ કોરોના પોઝિટિવ થયા છે અને તે બાબત સરકાર માટે ચિંતાનો વિષય છે.

ઇન્ડસ્ટ્રી

સંસદના બજેટ સત્ર માટે પણ કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થા કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે.શક્ય છે કે, તમામ સાંસદોના બજેટ સત્ર પહેલા કોરોના ટેસ્ટ કરવામાં આવે.

READ ALSO

Related posts

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

GSTV Web Desk

મોટા સમાચાર/ ખુલ્લા બજારમાં મળતી થશે કોવેક્સિન અને કોવિશિલ્ડ, સરકારની એક્સપર્ટ કમિટીની ભલામણ

Pravin Makwana

UP Election 2022 : કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે યુપીમાં ચૂરણ વેચનારનો વીડિયો કર્યો શેર, જાણો શું છે સમગ્ર મામલો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!