GSTV
Bollywood Entertainment Photos Trending

પરિણીતી ચોપરાના આ લુકે મચાવી ધમાલ…જુઓ તસવીરો

બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા બોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ મેળવી ચૂકી છે. સાથે જ તેણે પોતાના દમ પર નામ બનાવ્યું છે. તે તેના અભિનયની સાથે સ્ટાઈલ માટે પણ જાણીતી છે. તે અવારનવાર તેના પ્રશંસકો સાથે તેના જીવન અને કારકિર્દી સાથે જોડાયેલા અપડેટ્સ શેર કરે છે.

હાલમાં પરિણીતી ચોપરા પોતાના અલગ અંદાજમાં જોવા મળી હતી. તમે આ તસવીરમાં જોઈ શકો છો કે તે પોતાના અનોખા લૂકથી તમામ લોકોનું ધ્યાન તેમના તરફ ખેંચે છે. નારંગી અને લાલના મિશ્રણ સાથે તેના ક્લોથનો કલર સૌથી અલગ જોવા મળી રહ્યો છે. પરિણીતીએ સ્વેટશર્ટ અને તેને સ્વેટપેન્ટ સાથે પહેર્યું હતું.

સાથે જ ચાહકો તેના આ લૂકને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને આ સાથે મોટી માત્રમાં લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Related posts

Arun Bali Passes Away: ‘કેદારનાથ’ ફેમ અરૂણ બાલીનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

Hemal Vegda

ડોલર સામે રૂપિયો ઑલ ટાઈમ લો પર, જાણો ભારતીય કરન્સીમાં કેમ આવ્યો ઘટાડો

Hemal Vegda

ક્રૂડ સપ્લાય વધારવા વેનેઝુએલા પર લાદેલ પ્રતિબંધ દૂર કરવા અમેરિકાની વિચારણા

Hemal Vegda
GSTV