GSTV
Home » News » પરેશ રાવલે જળ સંચયન યોજનાનું નિરીક્ષણ કર્યું

પરેશ રાવલે જળ સંચયન યોજનાનું નિરીક્ષણ કર્યું

રાજ્યભરમાં જળસંચય અભિયાન ચાલી રહ્યું છે. દરેક જગ્યાએ નેતાઓ મુલાકાત લઈને ફોટા પડાવીને કામ કર્યાનો સંતોષ માને છે. અમદાવાદ પૂર્વના સાંસદ અને બોલીવુડ અભિનેતા પરેશ રાવલે જળસંચય યોજના અંતર્ગત કામકાજનું નિરિક્ષણ કર્યું. પરેશ રાવલે વટાવમાં આવેલી ખારીકટ કેનાલનુ નિરીક્ષણ કરવા આવ્યા ત્યારે નિરીક્ષણ કરતાં ફોટો શેસન વધારે ચાલ્યું. કાર્યકરો જાણે મોજમાં આવી ગયા હતા. અને પોતાના નેતા સાથે ફોટો પડાવવામાં વધારે રસ દાખવ્યો. કોર્પોરેશનના અધિકારીએ કેનાલની સફાઈ વિશે સમજ તો આપી. પરંતુ ફોટો સેશનના ઉત્સાહમાં બરાબર સમજ પડી કે નહીં તે તે હવે નેતાજી જાણે.

Related posts

સૌરાષ્ટ્રમાં જિલ્લા – તાલુકા પંચાયતોની 21 પૈકી 14 બેઠકોમાં ભાજપનો વિજય

Mayur

ટીમ ઈન્ડિયામાં જૂથબંધી, ખેલાડીઓ રોહિત અને કોહલીના ગ્રૂપમાં વહેંચાઈ ગયા છે

Mayur

તહેવાર સમયે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે, રેલવે દ્વારા 20 ટ્રેનો આ કારણોસર થઈ શકે રદ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!