GSTV

ગુજરાત રાજ્યસભાની ચૂંટણીને લઈ પરેશ ધાનાણી દિલ્હીમાં, જાહેરનામાને સુપ્રીમમાં પડકારશે

Paresh Dhanani congress

Last Updated on June 17, 2019 by Mayur

ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકોની પેટાચૂંટણી મામલે ચૂંટણી પંચના જાહેરાનામાને કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં પડકારશે. ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણી દિલ્હીમાં છે. જ્યાં તેમણે કોંગ્રેસની લીગલ ટિમ સાથે ચર્ચા કરી. એક ધારાસભ્ય એક ઉમેદવારને મત આપે અને બંને બેઠકોની ચૂંટણી એક જ સમયે યોજવા માંગ કરી છે. અને આ માગ સાથે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં અરજી કરશે.

READ ALSO

Related posts

BJPનું હ્દય પરિવર્તન: જૂની સરકારોએ જનતાને જે ડામ આપ્યા તેના પર ભૂપેન્દ્ર પટેલ મલમ લગાવશે, રૂપાણીના નિર્ણયો બદલવાનો વિચાર

Pravin Makwana

વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: GTUમાં શિયાળુ સત્રની સેેમેસ્ટર પરીક્ષાઓનો કાર્યક્રમ જાહેર કર્યો, દિવાળી વેકેશન પૂર્ણ થતાં જ લેવાશે પરીક્ષાઓ

Pravin Makwana

અમદાવાદમાં ઔવેસીનો ફ્લોપ શો: સાબરમતી જેલની મુલાકાતે જતાં પોલીસે કરી અટકાયત, યુપીના ગેંગસ્ટરને મળવાની હતી ઈચ્છા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!