GSTV

આજે ‘તોડોના’ની તડજોડ અને ‘કોરોના’ના કહેરથી સમગ્ર ગુજરાત ભયભીત છે : પરેશ ધાનાણી

રાજ્યસભાનું નાટક ચાલી રહ્યું છે ત્યારે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કરી ભાજપને ટોણો માર્યો છે. ટ્વીટમાં ધાનાણીએ કવિતા રૂપે ભાજપને ટોણો માર્યો છે, જેમાં કહ્યું કે લોકશાહીને મારોના આજે તોળોનાની તડજોડ ઉભી કરવામાં આવી છે. જયારે કોરોનાની કહેરથી સમગ્ર ગુજરાત ભયભીત છે.

મહત્વનું છે કે ગઈકાલે પરેશ ધાનાણીએ ધારાસભ્યોના રાજીનામા પર ટ્વીટ કરી પૂર્ણવિરામ મુકવાની કોશિષ કરી હતી કે, ઈમાનદાર ધારાસભ્યો કોંગ્રેસમાં જ છે. તો આખરે કોંગ્રેસમાં ઈમાનદારની વ્યાખ્યા શું ? કારણ કે ચાર ધારાસભ્યોની ટપોટપ વિકેટ પડી ગઈ છે. રાજ્યસભાની ચૂંટણી માથે છે એવામાં કોંગ્રેસમાં હવે પોતાના નેતાઓને સાચવવા માટે દોડધામની સ્થિતિનું સર્જન થઈ ગયું છે.

READ ALSO

Related posts

કાંકરેજ : અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ થતા 6 લોકો ઘાયલ, બેની હાલત ગંભીર

Nilesh Jethva

અમદાવાદના ઓઢવમાંથી 16 બાળ મજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા, ફેક્ટરીના માલિકની ધરપકડ

Nilesh Jethva

વડોદરા કોર્પોરેશને પોતાની માલિકીની જમીનોની કરશે જાહેર હરાજી, 4૦૦ કરોડની આવક થવાની આશા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!