GSTV

હૈદરાબાદની પોલીસની કામગીરીને વખાણી પરેશ ધાનાણીએ કહ્યું,‘નલિયા કાંડની પીડિતાને કયારે ન્યાય મળશે?’

Last Updated on December 6, 2019 by Mayur

ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ હૈદરાબાદ પોલીસની કામગીરીને આવકારી છે. જોકે આ સાથે જ તેમણે ગુજરાત સહિત દેશભરમાં અનેક પીડિતાઓ ન્યાય મળ્યો નથી. ત્યારે તેમને ન્યાય મળે તેવી માંગ કરી છે. હૈદરાબાદમાં તો મહિલા તબીબને ન્યાય મળ્યો છે. પરંતુ ગુજરાતની નલિયા કાંડની પીડિતાને કયારે ન્યાય મળશે તેવો સવાલ પણ પરેશ ધાનાણીએ ઉઠાવ્યો છે.

READ ALSO

Related posts

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta

એન્ડ્રોઇડ યુઝર્સ માટે આવ્યા ખુશખબર : ગૂગલે કરી નવા ફીચર અંગે જાહેરાત, ટૂંક સમયમાં જ લોન્ચ કરશે આ સુવિધા

Zainul Ansari

સુરતમાં હિટ એન્ડ રન / અજાણ્યા વાહન ચાલકે શ્રમિકને લીધો અડફેટે, મોતના આક્રંદથી ગમગીની

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!