GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

અમરેલીમાં પરેશ ધાનાણીએ પાવડો ઉપાડતા કોંગી નેતાઓ દોડી આવ્યા

વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પાવડો ઉઠાવ્યો હતો. અમરેલીના જાહેર પ્લોટ વિસ્તારમાં વૃક્ષા રોપણ કરવા માટે પરેશ ધાનાણીએ પાવડો ઉઠાવ્યો હતો. અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણી દ્વારા સોસાયટી વિસ્તારોમાં વૃક્ષો વાવવા માટે ખાડો ખોદીને વૃક્ષારોપણ કર્યુ હતુ.

Paresh Dhanani congress

પાવડો લઇ માટી નાખી વૃક્ષને પાણી અર્પિત કર્યું ત્યારે કોંગ્રેસના અન્ય નેતાઓ દોડી આવ્યા હતા. પરેશ ધાનાણી સાથે અન્ય લોકો પણ વૃક્ષારોપણમાં જોડાયા હતા. મહત્વપૂર્ણ છે કે પરેશ ધાનાણી અનેક વખતે સામાજિક કામ માટે આગળ આવતા હોય છે. આ પહેલા પૂરના અસરગ્રસ્તો માટે તમણે ભજીયા પણ બનાવ્યા હતા જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયો હતો.

READ ALSO

Related posts

જ્યારે બ્રાડ પિટે ઐશ્વર્યા અંગે આવી ઇચ્છા વ્યક્ત કરી હતી, એક્ટ્રેસે ફિલ્મનો ઇનકાર કર્યો હતો

Mansi Patel

ખરીદો દેશની સૌથી વધારે માઈલેજ આપતી બાઈક, આટલી ઓછી કિંમતમાં મળશે 70kmpl

Ankita Trada

સરકારી આંકડા સાચા કે સુરતમાં સ્મશાનમાં રાખ થયેલા કે દફન થયેલા મૃતદેહ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!