GSTV

પરેશ ધાનાણી અને પ્રભારી રાજીવ સાતવ ભરતસિંહ સોલંકીને મળવા પહોંચ્યા હોસ્પિટલ

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે. પરેશ ધાનાણી અને પ્રભારી રાજીવ સાતવ ભરતસિંહ સોલંકીને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા. ભરતસિંહ લાંબા સમયથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પેટાચૂંટણી જાહેર થતા સાતવ ગુજરાતમાં છે અને હોસ્પિટલ જઈ ભરતસિંહના ખબર અંતર પુછ્યા હતા.

READ ALSO

Related posts

દિલ્હી સીએમ કેજરીવાલે કહ્યુ, “ફ્રી કોરોના રસી પર દરેક ભારતીયનો છે અધિકાર”

Dilip Patel

રાજ્યમાં કોરોનાનાં વ્યાપમાં થયો ઘટાડો, છેલ્લાં 24 કલાકમાં 1021 નવા દર્દીઓ સાથે 6નાં મોત તો 1013 લોકો થયા સાજા

Mansi Patel

વડોદરાવાસીઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ ઘરમા જ બોલાવી ગરબાની રમઝટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!