GSTV
Gujarat Government Advertisement

સુરત અગ્નિકાંડ મામલે વાલીઓ આકરા પાણીએ, આપી ઉગ્ર આંદોલનની ચીમકી

Last Updated on July 2, 2019 by

તક્ષશિલા અગ્નિકાંડ મામલે આજે વાલીઓ ફરીથી સુરત પોલીસ કમિશ્નરને આવેદન પત્ર આપ્યુ હતુ. વાલીઓ RTIમાં મળેલી માહિતી અનુસાર મનપાના ડેપ્યુટી ઈજનેર અતુલ ગોરસાવાળા સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે. જો જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી નહિ કરાય તો આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ વાલીઓએ આપી દીધી છે. શહેરી વિકાસના વડા કેતન પટેલ પર પણ આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમણે DGVC અને મનપાના ઉચ્ચ અધિકારી સામે પગલાં ભરવા માટે સુરત પોલીસ કમિશનરને આવેદન પત્ર આપ્યુ હતુ.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ભરૂચ/ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં આગનો મામલો, નિવૃત જસ્ટિસ ડી એ મહેતાના તપાસ પંચની રચના

pratik shah

વિદ્યાર્થીઓ માટે ખુશખબર / કોલેજમાં પસંદગીના વિષય તરીકે UGCએ NCC લેવાની મંજૂરી આપી

Dhruv Brahmbhatt

મહત્વનું/ હાઈકોર્ટની ફટકાર બાદ મોડે મોડે રૂપાણી સરકાર જાગી, RT-PCR રિપોર્ટ વગર પણ દર્દીઓ થશે દાખલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!