GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

બનાસકાંઠામાં ભાજપની મૂંઝવણ, શંકર ચૌધરી પછી પરબદ પટેલે પણ લડવાની ના પાડી

બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં ટિકિટ ફાળવણીને લઈને ભાજપમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ બેઠક પર ચૂંટણી લડવા માટે શંકર ચૌધરી બાદ પરબદ પટેલે પણ ના પાડી દીધી છે. હવે આ બેઠક માટે હરિભાઈ ચૌધરી અને પરબત પટેલ જ મજબૂત દાવેદાર મનાય છે. અગાઉ આ બેઠક માટે શંકર ચૌધરી અને પરબત પટેલનું પણ નામ ચર્ચામાં હતુ. પરંતુ હવે શંકર ચૌધરી, પરબત પટેલે પણ ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે.

READ ALSO

Related posts

અમારી સાથે 30 ધારાસભ્યો, અશોક ગહેલોત ફ્લોર ટેસ્ટ સાબિત કરે

Pravin Makwana

લક્ઝુરિયસ કાર ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ, દિલ્હી ક્રાઇમ બ્રાંચે વડોદરામાં ઓપરેશન પાર પાડ્યું

Nilesh Jethva

લદ્દાખના ચુશૂલમાં કાલે ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરિય વાતચીત, લેફ્ટિનેંટ જનરલ સ્તરની બેઠક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!