GSTV
Home » News » જમ્મૂ-કાશ્મીરમાં ભૂલથી ગોળી વાગતા પૅરા કમાન્ડોનું મોત

જમ્મૂ-કાશ્મીરમાં ભૂલથી ગોળી વાગતા પૅરા કમાન્ડોનું મોત

જમ્મૂ એન્ડ કાશ્મીરનાં ગાંદરબલ જીલ્લામાં રવિવારે ભૂલથી ગોળી વાગવાને કારણે સેનાનાં એક પેરા કમાન્ડોનું મોત થયુ છે. આ ઘટનાની જાણકારી પોલીસ સુત્રો પાસેથી મળી છે.

 માનસબળ ક્ષેત્રમાં સેનાના સેક્ટર મુખ્યાલય સાથે જોડાયેલાં 31 પેરા રેજીમેન્ટના તરણ કુમાર તે સમયે ગંભીર રૂપથી ઘાયલ થઈ ગયો હતો.

જ્યારે તે તેની સર્વિસ રાઈફલ સાફ કરી રહ્યો હતો. સૂત્રો મુજબ, કુમારને શ્રીનગરમાં સેનાના બેસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં તેણે દમ તોડી નાખ્યો હતો.

READ ALSO

Related posts

સવારે ઉઠીને સૌથી પહેલાં ચા પીતાં હોય તો બંધ કરી દેજો, તમે પોતાના જ આરોગ્ય સાથે કરી રહ્યાં છો ચેડાં

Bansari

હિમાદાસ અને મોહમ્મદ અનસે ચેક ગણરાજ્યમાં લહેરાવ્યો તિરંગો, જીત્યા ગોલ્ડ મેડલ

Path Shah

ઈંગ્લેન્ડના દિગ્ગજ ફુટબોલર એશ્લે કોલે નિવૃત્તિની કરી ઘોષણા

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!