GSTV
Home » News » પેપરલીક કૌભાંડ : ગુજરાત પોલીસનો આ છે માસ્ટરપ્લાન, 5 રાજ્યોમાં તપાસ

પેપરલીક કૌભાંડ : ગુજરાત પોલીસનો આ છે માસ્ટરપ્લાન, 5 રાજ્યોમાં તપાસ

રાજ્યભરમાં ગાજેલા લોકરક્ષક દળના પેપર લીક લીંકના મૂળ શોધવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ડીજીપીના આદેશથી સમગ્ર કૌભાંડને લઈને ઉંડાણપૂર્વકની તપાસ શરૂ થઈ છે. 140 કરતા વદુ પોલીસ કર્મચારીઓ તપાસમાં જોડાયા છે. 18 કરતા વધુ ટીમ ગુજરાત બહાર પણ તપાસમાં જોડાઈ છે. એક ટીમમાં પાંચ કરતા વધુ પોલીસ કર્મચારીઓ છે.. ગુજરાત પોલીસે દિલ્હી, ગુડગાંવ, હરિયાણા, રાજસ્થાન અને દક્ષિણ ભારત સુધી તપાસ લંબાવી છે. પેપરલીક કાંડને લઈને સમગ્ર તપાસની પોઇન્ટ ટુ પોઇન્ટ વિગત ગુજરાત ATS ના એસ.પી તથા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીને જણાવવામાં આવશે. ગુજરાત ATS દ્વારા તપાસની નાનામાં નાની બાબત રાજ્યના ડીજીપીને આપવામાં આવી રહી છે.

LRD પેપર લિંક કૌભાંડનો મામલો.

ડીજીપીના આદેશથી સમગ્ર કૌભાંડને લઈને તપાસનો ધમધમાટ શરુ કરાયો.

140 કરતાં વધું પોલીસ કમર્ચારીઓ તપાસમાં જોતરાયા.

18 કરતાં વધું ટિમો ગુજરાત બહાર કરી રહી છે તપાસ.

પાંચ રાજ્યોમાં તપાસ માટે ટિમો રવાના કરવામાં આવી છે.

એક ટિમમાં આઠ કરતા વધુ પોલીસ કર્મચારીઓ રખાયા.

સમગ્ર તપાસની પોઇન્ટ ટુ પોઇન્ટ વિગત ગુજરાત ATS ના એસ.પી તથા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ને જાણવામાં આવશે.

Read Also 

Related posts

અમેરિકન થિંક ટેંકે કાશ્મીર બાબતે કર્યો ચોંકાવનારો ખુલાસો, પાડોશી દેશને લાગશે મોટો ઝટકો

pratik shah

CPEC પર અમેરિકાની પાકિસ્તાન પર લાલ આંખ, ચીનની જાળમાં ફસાતા આપી ચેતવણી

Ankita Trada

વિશાલ ગોસ્વામીના ખંડણી રેકેટ, વધુ એક વ્યકિતની કરાઈ ધરપકડ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!