ખુલાસો : પરિક્ષા પહેલા આ હોટલમાં કરવામાં આવી હતી મિટિંગ, જાણો શું હતી ઘટના

લોકરક્ષક ભરતી દળની પરીક્ષામાં વધુ એક હોટલ લીંકનો ખુલાસો થયો છે. ગાંધીનગરના ચિલોડા વિસ્તારની હોટલ અંજલિમાં પરીક્ષા પહેલા એક મિટિંગ થઈ હતી. આ મિટિંગમાં 50થી વધુ ઉમેદવારો સામેલ હતા. અગાઉ ટાટની પરીક્ષાનું પેપર લીક થયું હતું. તે સમયે પણ આ જ હોટલમાં બેઠક યોજાઈ હતી. તે વખતે પણ પેપરલીક કેસના આરોપી મનહર પટેલનું નામ સામે આવ્યુ હતુ. આમ બંને પેપરલીક કૌભાંડમાં મનહર પટેલ અને હોટલ અંજલિનું નામ સામે આવ્યું છે.

Read Also 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter