GSTV

દાહોદ: રહેંણાક વિસ્તારમાં ઘૂસી આવ્યો ખૂંખાર દીપડો, ફફડી ઉઠ્યાં રહીશો

દીપડો

દાહોદ ની અગ્રવાલ સોસાયટી માં દીપડો ઘૂસ્યો હતો.  રહેણાંક મકાન આગળ પાર્ક કરેલી કાર નીચે દીપડો છુપાયો હતો જે અંગે વનવિભાગને જાણ કરતા વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને દીપડાને પાંજરે પૂરવાની કામગીરી હાથધરી હતી તો રહેણાંક વિસ્તાર માં દીપડો આવી જતા રહીશો માં ભય નો માહોલ ફેલાયો છે.

Read Also

Related posts

બનાસકાંઠા/વાવ સરહદી વિસ્તારમાં સિંચાઈ માટેની પાણીની બૂમો ઉઠી

pratik shah

તાપી/ કાંતિ ગામિત સહિત 4 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર, 19 આરોપીઓને પોલીસ કસ્ટડીમાં

pratik shah

ગુજરાતીઓ પાણી વાપરજો સાવચેતીથી, રાજ્ય સરકાર નર્મદાના પાણીમાં કરી રહી છે ભાવ વધારો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!