GSTV
Ajab Gajab Holi 2019 Trending

હોળીના દિવસે અહીં પૂરી થાય છે દરેક ‘ઇચ્છા’, દેશભરમાંથી આવે છે હજારો લોકો

આખા વર્ષમાંથી ફક્ત હોળીના દિવસે ખુલ્લી મુકાતી મઝાર પર આશરે 5000 ફૂટ પગપાળા ચડાણ કરી મન્નત માંગવા દેશભરમાંથઈ લોકો અહીં આવે છે. માન્યતા છે કે હોળીના દિવસે અહીં માંગવામાં આવેલી દરેક મન્નત જરૂર પૂરી થાય છે. વર્ષના બાકીના દિવસે આ મઝાર પર પ્રવેશ પર પ્રતિબંધ રહે છે.

રામનગર મહોલ્લા ખતાડીથી આશરે 5000 ફૂટનીં ઉંચાઇ પર સ્થિત પનિયાસોત દરગાહ પર દર વર્ષે હોળીના દિવસે હજારો લોકો દેશભરમાંથી મન્નત માંગવા પહોંચે છે. અહીં સૈયદ શાહ જલાલુદ્દીન, ભૂલભૂલામણી અને ઇમલી ખાનની મઝાર છે.

જણાવી દઇએ કે કોરબેટ પાર્ક વચ્ચે સ્થિત આ દરગાહ પર હોળીના દિવસે જ પ્રવેશ શક્ય છે. બાકીના દિવસે અહીં જંગલી પશુઓના કારણે પ્રવેશ પર પ્રતિબંધ છે.

Read Also

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભારત જોડો યાત્રા / ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીનું ભાષણ જારી, અમને કોઈ નહીં રોકી શકે

Hardik Hingu
GSTV