GSTV
Home » News » અમદાવાદ મહાનગરપાલિકાની પાણીપુરીના એકમો પર તવાઇ, 650 કિલો ઉપરાંતનો જથ્થો નાશ કરાયો

અમદાવાદ મહાનગરપાલિકાની પાણીપુરીના એકમો પર તવાઇ, 650 કિલો ઉપરાંતનો જથ્થો નાશ કરાયો

અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પાણીપૂરીના ધંધાકીય એકમોમાં તપાસ કરી હતી. ફ્લાઈંગ સ્ક્વોડે 62 જેટલા યુનીટોમાં તપાસ હાથ ધરી હતી.

 

જેમાં 54 લોકોને નોટિસ આપી છે. અને કુલ 20 હજાર જેટલો વહીવટી ચાર્જ વસૂલ કર્યો છે. તો સાથે અંદાજે 40 લીટર પાણીપૂરીના પાણીનો નાશ કર્યો છે. 650 કિલો ચટણી, બટાટા, પાઉં, બ્રેડ, બેસનનો નાશ કર્યો છે. તો 15 લીટર બિન આરોગ્યપ્રદ ઓઈલનો પણ નાશ કર્યો છે. સાથે જ 9 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીક અને 90 કિલો પેપર પસ્તી જપ્ત કરી છે. જ્યારે ખાદ્ય પદાર્થના 17 નમૂના લેવાયા છે.

Related posts

પેટાચૂંટણીમાં આ બેઠક પર ઓછું મતદાન થવા અંગે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આપી આ પ્રતિક્રિયા

Nilesh Jethva

દિવાળી સમયે નવી ચલણી નોટો ની માંગ વધતા કાળા બજારનો ગોરખધંધો, દલાલોનો ખાસ વ્યવસાય

pratik shah

જો સરકાર પોતાનો નિર્ણય પાછો નહી લે, તો બેન્ક કર્મચારી કરશે મહાઆંદોલન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!