GSTV

વડોદરાના આ શાક માર્કેટમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા તંત્રએ આટલા દિવસ બંધ રાખવાનો આપ્યો આદેશ

વડોદરામાં વકરતા કોરોના કેસ વચ્ચે બજારોમાં ભીડને લઈને જીએસટીવીએ દર્શાવેલા અહેવાલનો પડધો પડ્યો છે. જીએસટીવીના અહેવાલ બાદ મહાનગર પાલિકા તંત્ર દોડતુ થયુ અને પોલીસની મદદથી ત્રણ દિવસ માટે બજાર બંધ કરાવ્યુ હતુ. ઉલ્લેખનિય છેકે પાણીગેટ શાકભાજી બજારમાં 100થી વધુ શાકભાજીની લારીવાળા અને પથારણા વાળા બેસે છે. આ શાકભાજી બજારમાં મોટી સંખ્યામાં શહેરીજનો શાકભાજી ખરીદવા આવે છે. ત્યારે જીએસટીવી દ્વારા પ્રસારિત અહેવાલ બાદ તંત્ર એ ત્રણ દિવસ બજાર બંધ રાખવામાં આવ્યુ અને વેપારીઓને જરૂરી સૂચના આપવામાં આવી.

READ ALSO

Related posts

બિગબોસમાં કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલી અભિનેત્રીએ કરી લીધી આત્મહત્યા, ફાંસો લગાવી આપી દીધો જીવ

Karan

Fact Check : શું રૂપિયા 5, 10 અને 100ની નોટો બંધ થઇ જશે! જાણો શું છે હકીકત

Pravin Makwana

56 ઈંચની છાતીવાળા પાસે ચીન માટે બોલવા એક શબ્દ નથી, રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યા આકરા પ્રહારો

Karan
Do NOT follow this link or you will be banned from the site!