GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

આ ATMમાં પૈસા ઉપાડવાના નહીં નાખવાના, બદલામાં મળશે પાણી-પુરી! જુઓ આ ગજબ મશીનનો Video

Video

કોરોનાવાયરસને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા લોકડાઉન વખતે લોકોતમામ સ્ટ્રીટ ફૂડ્સ નથી ખાઈ શક્યા. આ સ્ટ્રીટ ફૂડ્સમાં સૌથી વધુ લોકોએ જે ફૂડને મિસ કર્યું હશે તે છે પાણી-પુરી. ઘણા લોકોએ લોકડાઉનમાં પાણીપુરીનો ચટાકો પુરો કરવા માટે તેને ઘરે પણ બનાવી હશે. પરંતુ ઘણા લોકોની એવી ફરીયાદ તો રહી જ ગઈ હશે કે ઘરે બહાર જેવી પાણી પુરી બનતી નથી અથવા તો ખાવાની મજા આવતી નથી.

દેશ હવે ધીરે-ધીરે અનલોક થતો જઈ રહ્યો છે. જોકે હજુ પણ બજારમાં જઈને પાણીપુરી ખાવી જોખમ ભર્યુ છે. પરંતુ જો પાણી પુરીને સર્વ કરવા માટે મશીનનો ઉપયોગ કરવામાં આવે તો? જી…. હા, હકીકતે સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એટીએમમની જેમ દેખાતુ પાણી પુરીનું મશીન ખૂબ વાયરલ થઈ રહ્યું છે. એટલે કે તેમાં પૈસા નાખો અને પાણી પુરી ખાવ. ગુજરાત ભાજપના ધારાસભ્ય હર્ષ સાંધવીએ સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કર્યો છે. જુઓ આ મશીન કઈ રીતે કરે છે કામ.

Video

Read Also

Related posts

સુરતમાં ત્રણ દિવસથી અવિરત વરસાદ, નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ

pratik shah

રાજકોટના પડધરીમાં ધોધમાર વરસાદ વરસ્યો, રસ્તાઓ પર ફરી વળ્યા પાણી

pratik shah

ભારે વરસાદને લીધે ઓમ કોમ્પ્લેક્સની દુકાનોમાં પાણી ઘુસ્યા, માલસામાનને પહોંચ્યું ભારે નુકસાન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!