GSTV
Home » News » ધામધુમપૂર્વક મહારાષ્ટ્રના પંઢરપૂર ખાતે લોકમેળાની થઇ શરૂઆત, માનવ મહેરામણ ઉમટ્યું

ધામધુમપૂર્વક મહારાષ્ટ્રના પંઢરપૂર ખાતે લોકમેળાની થઇ શરૂઆત, માનવ મહેરામણ ઉમટ્યું

અષાઢ મહિનાની પૂનમ પર મહારાષ્ટ્રના પંઢરપુર ખાતે યોજાતા લોકમેળાની શરૂઆત થઈ છે અને સમગ્ર મહારાષ્ટ્રમાંથી લાખો શ્રદ્ધાળુઓ પંઢરપુર પહોંચી રહ્યું છે. મહારાષ્ટ્રના પુણાથી 200 કિલોમીટર અંદર પંઢરપુર ગામે કૃષ્ણ મંદિર છે. જ્યાં તેઓ રાધા સાથે નહી પરંતુ પત્ની રુક્મણિ સાથે પૂજાય છે.

આ મંદિરમાં કૃષ્ણ અને રુક્મણિજીની કાળા રંગની સુંદર પ્રતિમાઓ છે. મંદિરનીપૂર્વ દિશામાં ભીમા નદી છે. જે ત્યાં ચંદ્રભાગા નદી તરીકે ઓળખાય છે. અષાઢ ઉપરાંત કારતક, ચૈત્ર અને માઘ મહિનામાં નદી કિનારે મેળો યોજાય છે. જેમાં ભજન-કિર્તન કરતા ભગવા વિઠ્ઠલને પ્રસન્ન કરવામાં આવે છે. કેટલાય ભક્તો ઘરથી મંદિર સુધી પદયાત્રા કરીને ભજન-કિર્તન કરતા પહોંચી રહ્યા છે.

Related posts

રાજસ્થાનમાં નાયબ મુખ્યપ્રધાને જ મુખ્યપ્રધાન પર નિશાન ટાક્યું, ગેહલોત પર કર્યા પ્રહાર

Mayur

દુનિયાના સૌથી મોટા રેન ફોરેસ્ટ અમેઝનમાં લાગી વિકરાળ આગ, અંધારામાં ડૂબ્યું સાઓ પાઓલો શહેર

NIsha Patel

ચિદંબરમના બહાને અસલ મુદ્દા પરથી ધ્યાન ભટકાવી રહી છે મોદી સરકાર : કોંગ્રેસનો આક્ષેપ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!