GSTV

વહીવટી તંત્રના પાપે તળાવમાં ગરકાવ થયું ગામ

Last Updated on July 2, 2019 by Mayur Vora

પંચમહાલ જિલ્લાના કાલોલ ગામના લોકોને ચોમાસામાં વરસાદી પાણીના કારણે સ્થળાંતર કરવા લાચાર બનવુ પડ્યુ છે. વહીવટી તંત્રના પાપે ચોમાસામાં 400 જેટલા પરિવારના સભ્યો હેરાન થઈ રહ્યા છે. જેથી લોકોમાં રોષ ફેલાયો છે.

ત્રણ દાયકા પહેલા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી ગંભીર ભૂલને કાલોલના લોકો ભોગવી રહ્યા છે. કાલોલમાં ત્રણ દાયકા પહેલા ઈન્દિરા વસાહત યોજના હેઠળ અનેક લોકોને મકાન ફાળવવામાં  આવ્યા હતા. ત્યારે ચોકાવનારી વાત એ છે કે, આ તમામ મકાન તળાવમાં બનાવી દેવામાં આવ્યા હતા. જેથી અહીં ચોમાસામાં પાણી ભરાય છે.

પાણી વચ્ચે રહેતા લોકોને સતત રોગચાળાનો ભય સતાવે છે. જેથી તળાવના પાણી વચ્ચે રહેતા લોકોને પારાવાર હાલાકી વેઠી પડે છે.

સ્થાનિક લોકોને ચોમાસામાં સ્થળાંતર કરવા મજબૂર બનવુ પડે છે. સ્થાનિક લોકોની માગ છે કે, વહીવટી તંત્ર દ્વારા તળાવને તુરંત ખાલી કરાવવામાં આવે.

Related posts

ખાસ વાંચો/પુરુષોમાં આ ક્વોલીટી જોઇને આકર્ષાય છે મહિલાઓ, જાણી લો તમારામાં છે ગુણ છે કે નહીં

Bansari

હોટલમાં રોકાઓ છો અંતરંગ લીલાઓથી બચવા ખાસ ધ્યાન આપજો, રૂમમાં સ્પાય કેમેરા શોધવાની કામ આવશે આ ખાસ ટિપ્સ

Harshad Patel

ભારતને ટેન્શન/ ખાસ મિત્ર ગણાતા ચીને પાકિસ્તાન માટે અત્યાધુનિક યુધ્ધ જહાજનું કર્યું નિર્માણ, 8 પરમાણુ સબમરિન આપશે

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!