GSTV

પંચમહાલ: ગોધરા હાઇવે પર ચાઈનીઝ દોરીએ લીધો યુવાનનો જીવ, ઉત્તરાયણમાં માતમનો માહોલ

પંચમહાલના મોરવા હડપ-ગોધરા રોડ પર ચાઈનીઝ દોરીથી બાઇક સવાર યુવકનું મોત થયું હતુ. 30 વર્ષીય સુભાષ સંગાડા નામના યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતુ. મૃતક યુવક મહીસાગર જીલ્લાના સંતરામપુરના નાનીરેલ ગામના વતની હોવાનું સામે આવ્યું છે.

પંચમહાલ

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

રશિયા અમેરિકાના મજબૂત થતા સંબંધો: પુતિને ન્યૂક્લીઅર આર્મ્સ ટ્રીટીની મુદ્દત વધુ 5 વર્ષ વધારી

Pritesh Mehta

હાઈટ વધારવામાં મદદ કરે છે આ ફૂડ્સ, વધી રહેલાં બાળકોનાં ડાયેટમાં જરૂર કરો સામેલ

Mansi Patel

15 વર્ષે છોકરીએ મેડિકલ ટેસ્ટ કરાવતા થયો ચોંકાવનારો ખુલાસો, તમે પણ હકીકત સાંભળી સ્તબ્ધ થઇ જશો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!