GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

પંચમહાલમાં ભાજપના સાંસદના પુત્રનો કાલોલના ધારાસભ્યના પુત્ર પર ખૂની હુમલો

પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના પુત્ર ઉમેશ ચૌહાણે કાલોલના ધારાસભ્ય સુમન ચૌહાણના પુત્ર સુનિલ ચૌહાણ પર ધારદાર હથિયારથી હુમલો કરતા ચકચાર મચી છે. આ હુમલો અંગત અદાવતને લઈ કર્યો હોવાનું માનવામાં આવે છે. ત્યારે હુમલામાં ઇજાગ્રસ્ત ધારાસભ્યના પુત્રને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે સાંસદ પુત્ર સહિત અન્ય 3 ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદમાં લૂંટ અને હત્યાના પ્રયાસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

  • પંચમહાલના સાંસદના પુત્ર ઉમેશ ચૌહાણે ધારાસભ્યના પુત્ર પર કર્યો હુમલો
  • ઉમેશ ચૌહાણ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનો છે પુત્ર
  • કલોલના ધારાસભ્પ સુમન ચૌહાણના પુત્ર સુનીલ ચોહાણ પર ચપ્પુથી હુમલો
  • હુમલો કરી સોનાની ચેન સહિત રોકડની લૂંટ
  • અંગત અદાવતના કારણે થયો હુમલો
  • ત્રણ શખ્સ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

Read Also 

Related posts

દેશના આ રૂટ પર ચાલશે પ્રાઈવેટ ટ્રેન, કન્ફર્મ જ મળશે ટીકિટ અને આ રહેશે નિયમો

Mansi Patel

NEET, JEE પરીક્ષા ફરીથી સ્થગિત થવાની સંભાવના! ભલામણો બાદ થઈ શકે છે મોટી જાહેરાત

Ankita Trada

મધદરિયે તરતી શાર્ક માછલીને ઉપાડી આકાશમાં ઉડી ગયું આ પક્ષી, વિડિયો જોશો તો ઉડી જશે હોશ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!