GSTV
Gandhinagar ગુજરાત

રાજ્ય સરકારે આ વિભાગના વર્ગ-1ના 23 અધિકારીઓની કરી બદલી, નવા 8 અધિકારીઓની થઈ નિમણૂંક: જાણો કોનું ક્યા થયું ટ્રાન્સફર

અધિકારી

રાજ્યમાં બદલી અને નિમણૂંકનો દૌર ચાલુ છે. ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1 (જૂનિયર સ્કેલ) તરીકે ફરજ બજાવતા અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. રાજ્યના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે 23 અધિકારીઓની બદલી કરી છે, જ્યારે સામાન્ય વહિવટ વિભાગના 22 ઓક્ટોબર, 2022ના હુકમથી પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હસ્તક ફાળવવામાં આવેલ 2019ના સીધી ભરતીના ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1 (જૂનિયર સ્કેલ)ના 8 અજમાયશી અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે.

GSTV

Read Also

Related posts

ભાવનગર / ચોરીના કેસમાં બે સોની વેપારી સહીત 8 આરોપીઓને 10 વર્ષની કેદની સજા

Hemal Vegda

અમદાવાદ / AMCએ વડાપાઉંના સ્ટોલને 44 હજારનો દંડફટકારી કરી દીધું સીલ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

બેટ દ્વારકા /  મેગા ડિમોલેશનમાં ડ્રગ ડીલર રમજાનનું મકાન કરાયું જમીનદોસ્ત

Hemal Vegda
GSTV