GSTV
Home » News » મહેસાણામાં આંતરિક વિખવાદનથી પંચાયત તૂટી, ત્રણ સભ્યો ભાજપમાં જોડાયા

મહેસાણામાં આંતરિક વિખવાદનથી પંચાયત તૂટી, ત્રણ સભ્યો ભાજપમાં જોડાયા

મહેસાણા લોકસભાની ચૂંટણી પહેલા કૉંગ્રેસનો કકળાટ ચરમસીમાએ પહોંચ્યો છે. કોંગ્રેસના આંતરિક વિખવાદને કારણે મહેસાણા તાલુકા પંચાયત તૂટી ગઇ છે. મહેસાણા તાલુકા પંચાયતના ત્રણ કોંગ્રેસી સદસ્યોં વનરાજસિંહ પીથુજી, મિસ્ત્રી રાકેશ કનુભાઈ, ઠાકોર ભાવનાબેન ભાજપમા જોડાયા છે.

Patidar votes bjp

ભાજપ જિલ્લા પ્રમુખ નીતિન પટેલે કેસરિયો ખેસ પહેરાવી સ્વાગત કર્યુ. તો કોંગ્રસમાંથી ભાજપમાં જોડાવા મામલે જીવાભાઈ પટેલનું નિવેદન સામે આવ્યુ છે. બે દિવસમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો કેસરિયો ધારણ કરશે તેવા એધાણ હોવાનું જણાવ્યુ છે.

Read Also

Related posts

ગુજરાતમાં ભાજપને નુકસાન થાય તેવું કોઇ મજબૂત કારણ નથી

Riyaz Parmar

અમદાવાદમાં વીએસ બાદ સિવિલ હોસ્પિટલનો છબરડો, કર્યું કઈક આવું…

Nilesh Jethva

હારીજમાં દારૂ પીને દંગલ કરતા યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!