GSTV

ભ્રષ્ટાચારનો વેપલો / TDO સહીત 3 કર્મચારીઓ 2 લાખની લાંચ લેતા પકડાયા, મહિલા અધિકારી ઝડપાયા ACBના છાકટામાં

Last Updated on October 13, 2021 by Pritesh Mehta

શહેરા તાલુકા વિકાસ અધિકારી કુમારી ઝરીના અન્સારી રૂ.2 લાખની લાંચ લેતા ઝડપાયા છે. ફરિયાદી પાસે કુલ રૂ. 4.50 લાખની લાંચ રૂ. 2 લાખનો પહેલો હપ્તો લેતા સમયે અમદાવાદ એસીબીએ કુમારી ઝરીના અન્સારીને રંગે હાથ ઝડપી પાડ્યા હતા.

TDO
  • પંચમહાલ શહેરાના ટીડીઓ સહિત 3 લાંચના છટકામાં સપડાયા
  • રૂપિયા બે લાખની લાંચ લેતા ઝડપાયા
  • ટીડીઓ સાથે બે કરાર આધારિત કર્મચારી પણ સકંજામાં
  • બિલ મંજૂર કરવા માટે 4.45 ની માંગી હતી લાંચ
  • ટીડીઓ સહિત કુલ 4 ની અટકાયત

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

હોબાળો/ આદિવાસી ન હોવા છતાં નિમિષા સુથારને આરોગ્ય મંત્રી બનાવી દીધા, ભાજપના સાંસદે ભાજપના જ મંત્રી સામે મોરચો માંડયો

Pravin Makwana

ગુજરાત સરકારનો મોટો નિર્ણય/ સરકારી નોકરીમાં પતિ-પત્નીને એક જગ્યાએ કે નજીકના સ્થળે મૂકવા આદેશ, પાંચ વર્ષનો નિયમ રદ

Pravin Makwana

ચેતી જજો: પાંચ વર્ષમાં 20થી 40 વયના યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું! સ્ટ્રેસ, અત્યંત ઝડપી જીવનશૈલી, અપૂરતી ઉંઘ સહિતના પરીબળો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!