GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

પંચમહાલમાં પાણીપુરી વેચનારાઓ પર તવાઇ, તંત્રએ લારીઓ જપ્ત કરી

પંચમહાલના શહેરમાં પાણીપુરી વેચનારા પર તંત્રએ તવાઈ બોલાવતા સાત પાણીપુરીની લારી જપ્ત કરી છે. ગઈકાલે સાંજે નગર પાલિકાની ટીમે ચેકિંગ હાથ ધર્યુ હતુ. જે દરમિયાન કેટલીક લારીમાંથી સડેલા બટાકા, ચણા અને ગંદુ પાણી મળી આવ્યુ હતું.

આ પ્રકારની સાત લારીઓને જપ્ત કરવામાં આવી છે. આગામી દિવસોમાં જ્યાં સુધી નગર પાલિકા દ્વારા પરવાનગી ન અપાય ત્યાં સુધી પાણીપુરી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કોઈ પાણી પુરી વેચતું નજરે પડશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાનું તંત્રએ મન બનાવ્યુ છે.

Related posts

સોશિયલ ડિસ્ટન્સિંગ માટે રેલવેએ બનાવ્યુ અનોખું ડિવાઈસ, અંતર ઘટશે તો વાગશે એલાર્મ

Mansi Patel

રાજ્યમાં Coronaનો આતંક યથાવત, છેલ્લાં 24 કલાકમાં 861 પોઝીટીવ કેસ અને 15 લોકોનાં મોત

Mansi Patel

ધોરણ 10 ICSE અને ધોરણ 12 ISC નું આવતીકાલે 3 વાગે જાહેર થશે પરિણામ, છાત્રો માટે ખુશખબર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!