GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

પંચમહાલઃ એપીએમસીના ગોડાઉનમાંથી ઝડપાયો 6300 કિલોનો સરકારી ચોખાનો જથ્થો

પંચમહાલના કાલોલના વેજલપુર એપીએમસીમાં આવેલા એક ગોડાઉનમાં શંકાસ્પદ સરકારી ચોખાનો જથ્થો ઝડપાયો હતો. રેડ દરમિયાન ગોડાઉનમાંથી 6300 કિલો શંકાસ્પદ સરકારી ચોખાનો જથ્થો મળી આવ્યો હતો. શંકાસ્પદ સરકારી ચોખાના જથ્થાને આકર્ષક પેકિંગમાં પેક કરી બજારમાં ઊંચા ભાવે વેચવામાં આવતું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસને વેજલપુર એપીએમસીમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોવાની બાતમી આધારે રેડ કરી હતી. ચોખાને પેક કરવા માટે આકર્ષક પેકિંગની પ્લાસ્ટિકની બેગ અને પેક કરવા માટેનું મશીન પણ મળી આવ્યું હતું. જોકે જિલ્લા પુરવઠા વિભાગે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

 

 

Related posts

અમદાવાદના બંટી બબલીએ નકલી ક્રાઈમ બ્રાન્ચના અધિકારી બની મહિલા પાસે કરી આ માંગ

Nilesh Jethva

3-3 મર્ડરનો ચાર્જ છે એવા કુખ્યાત રાજુ શેખવા પાસેથી મળી અધધ મિલકત, સામાન્ય ક્લાર્ક બની ગયો હત્યારો

Mansi Patel

22 ઓગસ્ટે લેવાનાર ગુજકેટની પરીક્ષાની તારીખ બદલવા આ ધારાસભ્યએ શિક્ષણમંત્રીને લખ્યો પત્ર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!