GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

પંચમહાલમાં ધીમીધારે વરસાદ વરસ્યો, પાનમ નદીમાં નવા નીરની આવક

પંચમહાલમાં આજે સવારે ધીમાધારે વરસાદ વરસ્યો હતો. તો ઉપરવાસમાં વરસાદના કારણે પાનમ નદીમાં નવા નીરની આવક થઈ છે. આજે સવારે આઠથી બપોરે બાર વાગ્યા સુધી ગોધરા અને શહેરામાં 10 એમએમ વરસાદ વરસ્યો હતો.

જ્યારે ઉપરવાસમાં વરસાદ વરસતા મોરવા હડફના જળાશયમાં નવા નીર આવ્યા છે. હાલ હડફ જળાશયની હાલની જળસપાટી 164.30 મીટર થઈ છે.મોરવા હડફ ડેમનો એક દરવાજો સવા ફુટ ખોલાયો છે.

હાલ ડેમમાંથી 1200 ક્યુસેક પાણીની જાવક છે. જયારે શહેરાના પાનમ જળાશયની જળ સપાટી 122. 90 મીટર થઈ છે. પાનમ જળાશયમાં 22,160 કયુસેક  પાણીની આવક નોંધાઈ છે.

Related posts

દ્વારકા: વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકો થયા પરેશાન, ગ્રામજનોને હાલાકી પડતા વસાવ્યું આ સાધન

pratik shah

હાર્દિક પટેલે ખોડલધામ મંદિરની લીધી મુલાકાત, કાર્યકારી પ્રમુખ બન્યા બાદ આપી આ પ્રથમ પ્રતિક્રિયા

pratik shah

સુરતનાં ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ, ભારે પવન સાથે વરસ્યો મેહુલ્યો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!