GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

પાન પાર્લર અને ગલ્લા ખુલી ગયા પણ હજુ વેપારીઓ કરી રહ્યા છે કાળાબજારી

ભાજપ

બનાસકાઠાના ભાભરમાં પાન પાર્લર અને ગલ્લાતો ખુલી ગયા પરંતુ હજુ પણ વેપારીઓ અહિયા તકનો લાભ લઈને કાળાબજારીતો કરીજ રહ્યા છે. ગ્રાહકોને ત્રણ ગણા ભાવે તમાકુ બીડી ખરીદવી પડે છે. જેથી આ મામલે ગ્રાહક સુરક્ષા મંડળને જાણ કરતા પોલીસ મથકે આ મામલો પહોચ્યો છે. પરંતુ તેમ છતા પણ હજુ વેપારીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી અને તમાકુના બંધાણીઓ લૂંટાઈ રહ્યા છે. સરકાર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે કે વેપારીઓ વધું ભાવ ગ્રાહકો પાસેથી ન વસુલે તેમ છતા અહીયા કાળાબજારી થઈ રહી છે.

નાના વેપારીઓને મુશ્કેલી

લોકડાઉનમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રહેતા નાના વેપારીઓની મુશ્કેલી પડી રહી હતી ત્યારે લોકડાઉન 4.0 માં તમામ વેપારીઓને છુટછાટ આપવામાં આવી છે તેમા પાન પાલૅર ને છુટ આપતા બંધાણી ઓ ખુશ થયાં હતાં ગુટકા બીડી તમાકુ ના ભાવ વધુ લેતા ખુશી ગમ માં ફેરવાઈ ગઈ.

ઊંચા ભાવે કાળા બજારમાં વેચી રહ્યા છે

બનાસકાંઠાના ભાભરમાં પાન પાર્લરના ગલ્લા ખૂલતાં ગલ્લા વાળા ગુટકા બીડી તમાકુ લેવા બજારમાં બેઠેલા મોટા વેપારીઓ તકનો લાભ લઈને ઊંચા ભાવે કાળા બજારમાં વેચી રહ્યા છે પાન પાર્લર ચલાવતા ગ્રાહકે  ગુટકા તમાકુ બીડી લેવા જતા ત્રણ ગણા ભાવ લેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો ગ્રાહકે મીડિયા અને ગ્રાહક સુરક્ષા મંડળ ને જાણ કરવામાં આવી ભાભરમાં નગરપાલિકા મામલતદાર ને જાણ કરતાં ખો.ખો. રમતા હોય જાણે તંત્ર ને વેપારીઓ ઉગાડી લૂંટ ચલાવતા હોય તેમાં કોઈ કાયવાહી કરવામાં રસ ના હોય તેવું લાગી રહ્યું છે.

ઉધાડી લૂંટ કેટલાય સમયથી ચાલી રહી છે બંધાણીઓ લૂંટાઈ રહ્યા છે સરકાર દ્વારા અપીલ કરવામાં આવી કોઈ વેપારીઓ વધુ ભાવ ગ્રાહકો પાસેથી વસુલના કરે તેમ છતાં સરકાર ની અપીલ ને ધોળીને પી  ગયા જીલ્લા તોલમાપ વિભાગ mrp થી વધુ ભાવ લેતા વેપારીઓ સામે કડક પગલાં ભરવા માંગ ઉઠી છે .

Read Also

Related posts

મહેસાણા : પાન મસાલા અને ગુટકાના વેપારીઓ પર દરોડા, છાપેલી કિંમત કરતા વધુ કિંમત વસૂલવા પર કાર્યવાહી

Nilesh Jethva

અનલોક-1 બાદ પ્રથમવાર ગુજરાતના સીએમ સાથે જીએસટીવીનો સવિશેષ સંવાદ, કોરોનાથી ડરવાનું નથી પણ સાવચેત રહેવાનું છે

Nilesh Jethva

બનાસકાંઠાનાં ખેડૂતોને પડ્યાં પર પાટું : માર્કેટ યાર્ડમાં તૈયાર પાકની બોરીઓ પલળી, ખેતરોમાં ઉભા પાક પણ જમીન દોસ્ત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!