GSTV

પૂજામાં અચૂક કરો પાનનો ઉપયોગ, આ 5 ઉપાયોથી થશે દરેક મુશ્કેલીઓ દુર

પૂજા

Last Updated on September 23, 2020 by Arohi

હિન્દુ ધર્મમાં પૂજા પાઠની સામગ્રીમાં ઘણી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. પૂજામાં પાનનો ઉપયોગ ખૂબ શુભ માનવામાં આવે છે. જોકે આ વાત ઘણા ઓછા લોકોને ખબર છે કે દેવી-દેવતાઓને પાન કેમ ચઢાવવામાં આવે છે. હિન્દુ ધર્મની માન્યતા છે કે પાનના પત્તામાં ઘણા દેવી દેવતાઓનાં વાસ હોય છે પરંતુ એક જ પત્તામાં સંસારના સમ્પૂર્ણ દેવી દેવતાઓનો વાસ હોવાના કારણે તેને પૂજા સામગ્રીમાં ઉપયોગ કરવામાં આવે છે.

પાનના પત્તી નકારાત્મક ઉર્જાને દુર કરનાર અને સકારાત્મક ઉર્જાને વધારનાર પણ માનવામાં આવે છે. પૂજા ઉપરાંત પાનના પત્તાના અમુક ઉપાય ખૂબ જ કારગર માનવામાં આવે છે. આવો જાણીએ આવા કોઈ ઉપાયો વિશે.

  • માન્યતા છે કે જો તમે કોઈ સારૂ કામ કરવા માટે ઘરમાંથી નિકળી રહ્યા છો તો, પાનના પત્તાને સાથે  રાખીને ઘરની બહાર પગ મુકવો જોઈએ. આ વ્યક્તિના દરેક રોકાયેલા કાર્યોને સમ્પન્ન કરવામાં ઉપયોગી સાબિક થઈ શકે છે.
  • શનિવારના દિવસે પાંચ પીપળના લીલી પત્તા અને પાંચ પાનના પત્તાને એક દોરામાં પિરોવીને પોતાના પ્રતિષ્ઠાન અથવા દુકાનની પૂર્વની દિશામાં કોઈ પવિત્ર સ્થાનમાં લગાવી દો. આ ઉપાય વ્યાપારમાં તરક્કી મેળવવા માટે અચુક માનવામાં આવે છે.
  • ભગવાન ગણેશની પૂજામાં પાનનો ઉપયોગ દરેક પ્રકારની સિદ્ધિ પ્રદાન કરનાર માનવામાં આવે છે. બુધવારના દિવસે ગણેશજીનાં મંદિરમાં જઈને પાનના પત્તાની સાથે સોપારી અને ઈલાયચી ચઢાવો તમારી દરેક મુશ્કેલીઓ દુર થશે.
  • ઘરના મુખિયા અથવા પછી નજર લગી હોય તેવા વ્યક્તિને પાનના પત્તામાં ગુલાબની સાત પાંખો રાખવાથી નજર દોષ જતો રહે છે.
  • હનુમાનજીના નામ સ્મરણ કરતા મંગળવાર અથવા શનિવારના દિવસે હનુમાનજીને મીઠુ પાન ચઢાવવું જોઈએ. બાધાઓથી મુક્તિ મળે છે.

Read Also

Related posts

ન્યાયતંત્રની જય હો/ ગુજરાતમાં ઐતિહાસિક ચુકાદો, અઢી વર્ષની બાળા સાથે દુષ્કર્મ-હત્યા કેસમાં 22 દિવસમાં ચુકાદો, આરોપીને ફાંસીની સજા

Pravin Makwana

પીએમ મોદીના અખિલેશ પર પ્રહાર, કહ્યું- લાલ ટોપીવાળાઓને આતંકીઓને જેલમાંથી છોડવા સત્તા જોઈએ છે

Damini Patel

નડિયાદના અમીત પટેલની અમેરિકામાં ધોળા દિવસે લૂંટના ઇરાદે ગોળી મારી હત્યા, બેંકમાં પૈસા ભરવા ગયા હતા ત્યારે જ હત્યારાએ ફાયર કર્યું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!