GSTV

18 કરોડ લોકોના Pan Card આ કારણે થઈ જશે નકામા, ચેક કરી લો તમારૂ નામ તો આ લિસ્ટમાં નથી ને?

PAN Card

સરકારે બુધવારે કહ્યું કે બાયોમેટ્રિક ઓળખ આધાર દ્વારા અત્યાર સુધી 32.71 કરોડ PAN Card જોડવામાં આવી ચુક્યા છે. માઈ ગાવ ઈન્ડિયાએ ટ્વિટર પર લખ્યુ છે, આધાર દ્વારા 32.71 કરોડથી વધુ પાન કાર્ડ જોડવામાં આવી ચુક્યા છે. સરકાર પહેલા જ આધારને પાન સાથે જોડવાની તારીખ વધારીને 31 માર્ચ,2021 કરી દીધી છે. ટ્વીટના અનુસાર 29 જૂન સુધી 50.95 કરોડ પાન એલર્ટ કરવામાં આવી ગયા છે.

જો નથી કર્યું લિંક તો થઈ જશે ઈનએક્ટિવ

આવકવેરા વિભાગના અનુસાર જો પાનને નક્કી કરેલા સમયગાળામાં આધાર સાથે નહીં જોડવામાં આવે તો તે નિષ્ક્રિય થઈ જશે. એક અલગ ટ્વીટમાં માય ગોવ ઈન્ડિયાએ ટેક્સ રિટર્ન ભરનાર લોકોને આવક વિતરણ વિષે ગ્રાફમાં જાણકારી આપી છે. તેમના અનુસાર ટેક્સ રિટર્ન ભરનાર 57 ટકા એકમો એવા છે જેમની આવક 2.5 લાખ રૂપિયાથી ઓછી છે. આંકડા અનુસાર 18 ટકા એ લોકો ભરે છે જેમની આવક 2.5થી 5 લાખ રૂપિયા 17 ટકાની આવક 5 લાખ રૂપિયાથી 10 લાખ રૂપિયા અને સાત ટકાની આવક 10 લાખ રૂપિયાથી લઈને 50 લાખ રૂપિયા છે. ટેક્સ રિટર્ન ભરનાર લોકોમાં ફક્ત એક ટકા જ પોતાની આવક 50 લાખ રૂપિયા કરતા વધુ દર્શાવે છે.

Pan Card

18 કરોડ લોકો 7 મહિના બાકી

કેન્દ્ર સરકારની તરફથી જાહેર આંકડા જણાવે છે કે દેશના લગભગ 18 કરોડ પેન કાર્ડ આધાર સાથે લિન્ક્ડ નથી. આંકડા અનુસાર બાયોમેટ્રિક ઓળખ આધારથી અત્યાર સુધી 32.71 કરોડ પેન કાર્ડ સાથે જોડવામાં આવી ચુક્યા છે. ત્યાં જ 29 જૂન સુધી 50.95 કરોડ પાન ઈશુ કરવામાં આવી ચુક્યા છે. મતલબ એ છે કે હજુ પણ 18 કરોડ જેટલા પાન કાર્ડ આધાર સાથે લિંક નથી થયા. જો તમે પણ આ યાદીમાં સામેલ છો તો તમારા માટે ફક્ત 7 મહિના જ છે.

Read Also

Related posts

શેત્રુંજી નદીમાં પિતા- પુત્ર પાણીમાં ડૂબ્યા, પુત્રનું મોત, માલપુરમાં 21 વર્ષનો યુવક નદીમાં ડૂબ્યો

Nilesh Jethva

લોકડાઉન રિટર્ન: અહીં 10 જિલ્લામાં આજ રાતથી લાગશે લોકડાઉન, ઘર બહાર નિકળવા પર પ્રતિબંધ, પેટ્રોલ પંપ પર નહીં મળે કોઈને પણ પેટ્રોલ

Pravin Makwana

ગુજરાતના ગામડામાં માથાદીઠ વેતન માત્ર 178.57 રૂપિયા, દેશના આ રાજ્યનું છે સૌથી વધારે

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!