GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

PAN કાર્ડ વગર પણ કરી શકશો હવે પૈસાની લેણદેણ, જાણો શું છે નવો નિયમ

કેન્દ્ર સરકાર ઘણાં કામ માટે પાન કાર્ડની જગ્યા પર આધાર કાર્ડનો ઉપયોગ કરવા માટે નોટિફિકેશન કરી દીધી છે.6 નવેમ્બરના રોજ નાણાં મંત્રી દ્વારા નોટિફિકેશન આપ્યા બાદ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેજે ઈનકમ ટેક્સ એક્ટ 1962માં નવો નિયમ બનાવ્યો છે.

કેન્દ્ર સરકારે ઈનકમ ટેક્સ ફોર્મ્સમાં પણ કેટલાક ફેરફાર કર્યા છે. સાથે સરકારે પણ એ સુનિશ્વિત કર્યું છે કે નિયમોમાં આવેલા ફેરફાર પછી કોઈ પણ વ્યક્તિ પર ખરાબ અસર નહીં પડે. તમને જણાવીએ કે 1 સપ્ટેમ્બર 2019 પછી ઈનકમ ટેક્સ માટે પાન નંબરની જગ્યા પર આધાર નંબરનો ઉપયોગ કરી શકો છો. આ પહેલા સામાન્ય બજેટ 2019માં નાણાં મંત્રી નિર્મલા સીતારમણએ એલાન કર્યું હતું કે પાન કાર્ડની જગ્યા પર આધાર કાર્ડના પ્રયોગને માન્ય રાખવામાં આવશે.

આધારકાર્ડની મદદથી પણ ભરી શકશો ઈનક્મ ટેક્સ રિટર્ન

સરકારના આ પગલાં લેવા પાછળનો મતલબ છે કે તમારી પાન કાર્ડ નથી તો આધાર કાર્ડનો ઉપયોગ કરી શકો છો. આમ ટેક્સપેયર્સ માટે તેનો મતલબ છે કે પાન કાર્ડ વગર પણ તમારા આધાર કાર્ડની મદદથી ઈનક્મ ટેક્સ રિટર્ન ભરી શકો છો. જ્યાં પણ પાન કાર્ડની જરૂર હશે ત્યાં આધાર કાર્ડનો ઉપયોગ કરી શકશો.

મોટી લેણદેણ માટે પણ તમે આધારનો ઉપયોહ કરી શકશો

નવો નિયમ શરૂ થયા બાદ હવે પાન કાર્ડની જગ્યા આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવશે. ઈનક્મ ટેક્સ રિટર્ન ઉપરાંત પાન કાર્ડની જરૂર ઉચ્ચ વેલ્યૂમાં લેણદેણ વખતે થઈ શકશે.

ફોર્મ્સમાં થયો ફેરફાર

ઈનકમ ટેક્સ એક્ટ 1962 હેઠળ આવનારા નવા નિયમો ફેરફાર પછી ફોર્મ નંબર 3AC, 3AD, 10CCB, 10CCBA, 10CCBB, 10CCBBA, 10CCBC જેવામાં ફેરફાર થઈ ચૂક્યા છે. આ ફોર્મમાં પર્મેનન્ટ એકાઉન્ટ અથવા આધાર નંબર લખી શકશો.

Read Also

Related posts

તહેવારોમાં નહીં બગડે ગૃહિણીઓનું બજેટ, સીંગતેલના ભાવમાં થયો આટલા રૂપિયાનો ઘટાડો

Bansari

રિયા ચક્રવર્તીની કૉલ ડિટેલ્સ આવી સામે, સુશાંત કે મહેશ ભટ્ટ નહીં આ વ્યક્તિને કર્યા છે વારંવાર ફોન

Bansari

રિયા ચક્રવર્તીની આડોડાઇ: ઇડીને પૂછપરછમાં ન આપ્યો સહયોગ, સવાલોના આપ્યા આવા જવાબ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!