GSTV
Home » News » ઇડર નગરપાલિકાના નામે ભ્રષ્ટાચાર વિશે પત્રિકાઓ ફરતી થતા નગરપાલિકાના સત્તાધીશોમાં ફફડાટ

ઇડર નગરપાલિકાના નામે ભ્રષ્ટાચાર વિશે પત્રિકાઓ ફરતી થતા નગરપાલિકાના સત્તાધીશોમાં ફફડાટ

સાબરકાંઠાની ઇડર નગરપાલિકાના નામે ભ્રષ્ટાચાર વિશે પત્રિકાઓ ફરતી થતા નગરપાલિકાના સત્તાધીશોમાં ફફડાટ ફેલાયો છે.  પત્રિકામાં સેવાના નામે મેવા અને વિકાસના આડે ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે.

પત્રિકામાં કહેવામાં આવ્યુ છે કે, કોરી ઠરાવ બુકમાં સહીઓ કરી ગેરવહીવટને સમર્થન આપવામાં આવી કહ્યો છે.

આ ઉપરાત નગરપાલિકાના સત્તાધીશો દ્વારા ખોટા દસ્તાવેજી,પુરાવા ઉભાકરી ગ્રાન્ટનો દૂરઉપયોગ કરવામાં આવી રહ્યોછે.

Read Also

Related posts

BRICS કોન્ફરન્સ પહેલા PM મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન સાથે કરી મુલાકાત

pratik shah

ન સિગરેટ, ન શરાબ, ગબ્બરને હતી આ વસ્તુની લત, સેટ પર લઈ આવ્યા હતા ભેંસ

NIsha Patel

ભારત સાથે પંગો લેવો મોંઘો પડ્યો પાકિસ્તાનને, આ દેશોમાંથી ખરીદવું પડી રહ્યું છે મોંઘું કૉટન

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!