પાલનપુરના માનસરોવરમાં દુખદ ઘટના સામે આવી છે.જેમાં સિલ્વર બેલ્સ નજીક રાત્રે 3 મજૂરો ઘોર નિંદ્રામાં હતા ત્યારે બેકાબુ ડમ્પર કાળ બનીને ફરી વળ્યો હતો. જેમાં એક મજૂરનું કરૂણ મોત નિપજ્યું છે. બીજી તરફ બે મજૂરની હાલત અત્યંત ગંભીર હોવાથી તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ કરૂણ ઘટના મોડી રાત્રે બની હતી.

અકસ્માત બાદ ચાલક ડમ્પર મૂકી ફરાર
- પાલનપુર માન સરોવર વિસ્તાર મા ગોઝારી ઘટના
- ડમ્પર ચાલકે સુતેલા મજૂરો ને કચડતા 1 નું મોત 2 ગંભીર
- સિલ્વર બેલ્સ નજીક રાત્રે 3 મજૂર ઊંઘી ગયા હતા
- 2 ઘાયલ ને ગંભીર હાલત મા પાલનપુર સિવિલ લવાયા
- અકસ્માત બાદ ચાલક ડમ્પર મૂકી ફરાર
- પાલનપુર પચીમ પોલીસે તપાસ હાથ ધરી
- મોડી રાત્રે બની ઘટના
પાલનપુર માન સરોવર વિસ્તાર મા ગોઝારી ઘટના સર્જાઈ છે. ઉલ્લેખનીય છે કે અકસ્માત બાદ ચાલક ડમ્પર મૂકી ફરાર થયો છે. પાલનપુર પચીમ પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે.
READ ALSO
- સગીરાને કોલગર્લ દર્શાવી સોશિયલ મિડિયા પર ‘rate 2500 call me’ લખનાર મહિલાની ધરપકડ, આરોપી હતી પિતાની ફ્રેન્ડ
- કોરોનાના વધતા કેસોને લઇ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, રાત્રિ કરફ્યુનો સમય લંબાવાયો
- કાંધલ જાડેજા પહોંચ્યા SP ઓફિસ, સોશિયલ મીડિયા દ્વારા એક શખ્સે અભદ્ર ટિપ્પણી કરતા મામલો બિચક્યો
- નવસારી GIDC માં આવેલી કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર ફાઇટરની ટીમો ઘટનાસ્થળે
- ગુણકારી લીમડો: મીઠો લીમડો સ્વાદની સાથે સાથે આ રીતે પણ કામમાં આવશે, તેના આ ફાયદા તમે ક્યાંય નહીં જોયા હોય