ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી ગઠબંધનમાં છેલ્લા કેટલાક દિવસોમા જયંત ચૌધરી અને અખિલેશ યાદવના નિવેદનોની ચર્ચા થઈ રહી છે. બંને નેતાઓએ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ સાથે ગઠબંધનને લઈને જુદા જુદા નિવેદનો આપ્યા છે જોકે આ દરમિયાન સપાના ધારાસભ્ય પલલ્વી પટેલના મૌને ગઠબંધન ઉપર ચર્ચા અને નિવેદનોને એક નવી દિશા અને વાતોને વેગ આપ્યો છે.

ચૌધરી અને યાદવ અલગ અલગ નિવેદનો આપ્યા ત્યારથી ચર્ચા ચાલી રહી છે કે જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ લલનસિંહ છે સાથે રહેવાનો સંદેશ આપ્યો છે જોકે પટેલ શા માટે ચૂપ છે. કારણકે પલવી પટેલ હજી સપાની ટિકિટ ઉપર ધારાસભ્ય છે અને તેની પાર્ટી પોતાના દળ કમેરાવાદી સપાગઢ બંધનમાં છે. જ્યારે તેના પછી રાજ્યમાં ભાજપ અને બીએસપી સાથે ગઠબંધન કરવાના દરવાજા લગભગ બંધ થઈ જશે. બીએસપીએ પહેલા જ એકલા જ ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે.

જ્યારે બીજેપી એ અનુપ્રીયા પટેલની પાર્ટીનું પહેલાથી જ ગઠબંધન છે. જ્યારે અનુપ્રિયા પટેલ અને પલવી પટેલ વચ્ચે મત ભેદ જગ જાહેર છે એવા માં ભાજપ ગઠબંધનમાં પલવી પટેલનું જાવાની કોઈ સંભાવના નથી. તેના કારણે પલવી પટેલનું સપા ગઠબંધનમાં રહેવાનું નિશ્ચિત છે ત્યારે આ મોન કોઈ મોટી વાત નથી.
READ ALSO
- બોડકદેવ વિસ્તારમાં વાછરડાને વિખુટું પડતા બચાવવામાં આવ્યું, ખાખીએ ફરી માનવતા મહેકાવી
- સુરતમાં ફૂડ વિભાગ એક્શન મોડમાં : શહેરમાંથી 17 જગ્યાએથી ઘીના નમુના લઈને તપાસ અર્થે મોકલાયા
- આને કહેવાય માનવતા / સુરતમાં ટ્રાફિકમાં ફસાયેલી 108 એમ્બ્યુલન્સને તડકામાં દોઢ કિલોમીટર દોડીને યુવકે રસ્તો કરી આપ્યો
- મજબૂત માંગને કારણે ઓટો સેક્ટર ટોપ ગિયરમાં છે, આ શેરો આઉટપરફોર્મ કરી શકે છે
- ફુલ સ્પીડમાં હતી કોરોમંડલ એક્સપ્રેસ, રોકી શકાય તેમ નહોતી, ઓડિશા ટ્રેન અકસ્માત પર રેલવેનું નિવેદન