GSTV
Home » News » પાલીતાણામાં પણ બની દુષ્કર્મની ઘટના, નરાધમે 12 વર્ષની બાળાને ઘેનની દવા આપી પીખી નાંખી

પાલીતાણામાં પણ બની દુષ્કર્મની ઘટના, નરાધમે 12 વર્ષની બાળાને ઘેનની દવા આપી પીખી નાંખી

હૈદરાબાદ, વડોદરા અને સુરત બાદ હવે પાલીતાણા પંથકમાં દુષ્કર્મની ઘટના બની છે. 12 વર્ષની બાળા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. 1 વર્ષ દરમ્યાન અલગ અલગ વ્યક્તિએ ઘેનની દવા આપી દુષ્કર્મ આચર્યું છે. દુષ્કર્મ કાંડ માં મહિલાઓ પણ સામેલ હોવાનો પિતાએ આક્ષેપ કર્યો છે. બાળાને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ થતા ડીવાયએસપી સૈયદ સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ દોડી ગયો છે. અને વધુ તપાસ હાથ ધરી છે. 12 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બનતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

READ ALSO

Related posts

એણે મારું ગાઉન ખેંચ્યુ, મારા પર ચડી ગયો અને…આપવીતી જણાવતાં કોર્ટમાં રડી પડી આ ફેમસ એક્ટ્રેસ

Bansari

કંગનાને મળ્યો તેનો ડ્રીમ રોલ : બાળપણથી જે રોલ પ્લે કરવાની ઈચ્છા હતી તે હવે થઈ પૂરી

Mayur

આ હોટ એક્ટ્રેસને ફ્લેટ ખરીદવામાં થઈ રહી છે અડચણ, આ સુપરસ્ટાર સાથે જ જોઈએ છે ફ્લેટ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!