GSTV
Home » News » પાલિતાણા પાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી, 22 સભ્યો છતા ભાજપને ક્રોસ વોટિંગનો ડર

પાલિતાણા પાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી, 22 સભ્યો છતા ભાજપને ક્રોસ વોટિંગનો ડર

પાલિતાણા નગર પાલિકામાં સત્તા માટે ખરાખરીનો ખેલ જોવા મળ્યો છે. પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયુ છે. પોતાના 22 સભ્યો હોવા છતાં ભાજપને ક્રોસ વોટિંગનો ડર સતાવી રહ્યો છે. ક્રોસ વોટિંગના ડરે ભાજપે પોતાના જ 14 સભ્યોને નજરકેદ કર્યા હોવાનુ સુત્ર કહી રહ્યા છે. કોંગ્રેસના વિપક્ષના નેતા સહિત ચાર સભ્યો પણ અજ્ઞાત સ્થળે છે. કોંગ્રેસના અજ્ઞાત સ્થળે ગયેલા ચાર સભ્ય ભાજપના સંપર્કમાં હોવાનું મનાય છે. પાલિતાણા નગર પાલિકામાં 13 સભ્યો છે. પાલિતાણામાં સત્તાના હાઈવોલ્ટેજ ડ્રામામાં નવાજૂની થવાના એંધાણ છે.

Related posts

આર્થિક મોરચે ભારતને વધું એક ઝટકો, વિશ્વ બેંક બાદ IMFએ પણ ઘટાડ્યો GDP

Ankita Trada

પાણીમાં ડૂબતી જોવા મળી પ્રીતિ ઝિન્ટા, કુતરાએ આવી રીતે બચાવી કે અભિનેત્રીએ ટ્વિટર પર જણાવી કહાની

Ankita Trada

કોડીની કિંમતે વેચાઈ રહ્યુ છે Heroનું આ Electric સ્કૂટર, કંપની આપી રહી છે જબરદસ્ત છૂટ!

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!