ગુજરાત રાજ્યની પ્રથમ તબક્કાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આ વચ્ચે પાલનપુરમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. જેમાં લુણવા ગામે કોંગ્રેસ ધારાસભ્ય મહેશ પટેલનો વિરોધ કરવામાં આવ્યો હતો. લુણવા ગામે સભા કરવા ગયેલા મહેશ પટેલની સભામાં લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા.

- પાલનપુરના લુણવા ગામે કોંગ્રેસ ધારાસભ્ય મહેશ પટેલનો વિરોધ
- લુણવા ગામે સભા કરવા ગયેલા મહેશ પટેલની લોકોએ સભા ના થવા દીધી
- સભામાં લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા
- દસ વર્ષથી ધારાસભ્ય મહેશ પટેલે ગામડાઓમાં કોઈપણ વિકાસના કામ ન કર્યા હોવાના આક્ષેપ સાથે વિરોધ
- લોકો નો રોષ જોઈ મહેશ પટેલે ગ્રામજનો ની માફી માંગી

દસ વર્ષથી ધારાસભ્ય મહેશ પટેલે ગામડાઓમાં કોઈપણ વિકાસના કામ ન કર્યા હોવાના આક્ષેપ સાથે વિરોધ ગ્રામજનોએ વિરોધ કર્યો હતો. લોકોનો રોષ જોઈ મહેશ પટેલે ગ્રામજનોની માફી માંગી હતી.
READ ALSO
- ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે UCC મુદ્દે લખનઉમાં કરી બેઠક, અસદુદ્દીન ઓવૈસી પણ રહ્યાં હાજર
- ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે આ વાતોનું રાખો ખાસ ધ્યાન, જાણો
- છોટાઉદેપુર / નકલી ઈન્કમટેક્સ ઓફિસર બની દરોડા પાડી છેતરપિંડી કરનાર ડોક્ટરના પુત્રની ધરપકડ
- પુરુષોની આ સામાન્ય આદતથી આવી શકે છે ગંભીર પરિણામ, જાણો આ કઈ છે આ આદત
- અપૂરતી ઊંઘની સમસ્યા સામે અસરકારક સાબિત થઈ શકે છે ચેરીનું જ્યુસ, જાણો તેના ફાયદા