GSTV

પાલનપુરના યુવકે ભર્યું મોતનું પગલું, વિડીયો બનાવી કહ્યું કેમ કરે છે આપઘાત

Last Updated on June 20, 2021 by Pritesh Mehta

પાલનપુરના જસપુરીયા ગામના કિરણ મકવાણાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. મહત્વનું છેકે આ યુવકે આપઘાત પહેલા વીડિયો બનાવ્યો. જેમાં તેણે પોતાની સગીર બહેન ભાગી જતાં દુઃખી થઈ આપઘાત કર્યો હોવાનો ખુલાસો કર્યો છે.

બહેન ભાગી જતા સ્વજનોએ મદદ ન કરતા આ યુવક દુખી થયો હતો. આ યુવકે વિડીયો બનાવી ગામ નજીક રેલવે નીચે પડતું મૂકી કરી આત્મહત્યા કરી લીધી.

યુવકના આપઘાત બાદ સોશિયલ મીડિયામાં યુવકનો વીડિયો વાયરલ થયો છે. આ સમગ્ર મામલે અમીરગઢ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

રાજ કુંદ્રા પો*ગ્રાફી કેસ / શિલ્પા-રાજના જોઈન્ટ અકાઉન્ટમાં વિદેશમાંથી આવ્યા રૂપિયા, ED કરશે મની લોન્ડરિંગની તપાસ

Zainul Ansari

વિકાસ / ગુજરાતના આ બે સ્ટેશન બનશે મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ, 4 વર્ષના પ્રોજેક્ટ પર રેલ્વે ખર્ચ કરશે 1285 કરોડ રૂપિયા

Vishvesh Dave

Pegasus વિવાદ / પેગાસસ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, આ સાંસદે પિટિસન દાખલ કરી SIT તપાસની કરી માંગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!