કોરોનાની મહામારીમા અનેક લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે જરૂરીયાતમંદ સુધી કપડા પહોંચવા માટે પાલનપુરના યુવા સંગઠને એક અનોખી પહેલ કરી છે. યુવા સંગઠને પાલનપુરમાં રહેતા રહીશો પાસે જઈને તેમના ઘરમાં પડેલા બિનજરૂરી કપડાં એકત્ર કરવાનું અભિયાન આદર્યું છે. ત્યારબાદ આ કપડા યુવકો જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડી રહ્યાં છે.

આ યુવકોએ પાંચ લાખ જેટલા કપડાં એકત્ર કરીને જરૂરીયાતમંદ સુધી પહોંચાડ્યા હતા. પાલનપુરના રહીશોનો પણ આ અનોખા અભિયાનમાં સાથ મળ્યો હતો. સાથે સાથે આનંદ બંગ્લામાં રહેતા લોકોએ પાલનપુરના રહીશોને સ્થાનિક યુવકોને સહકાર આપવા અપીલ કરી હતી.
READ ALSO
- હાઈકોર્ટનો ચુકાદો: બાળકીનો હાથ પકડવો અને તેની સામે પેન્ટની ઝીપ ખોલવી તે પોક્સો એક્ટ અંતર્ગત નથી આવતું
- 1 વર્ષમાં 1 કરોડ : દેશમાં કોરોનાની એન્ટ્રીને એક વર્ષ પૂર્ણ, 1.53 લાખ લોકોનો ભોગ લેવાયો, જંગ જીતી રહ્યું છે ભારત
- અમદાવાદમાં ભરશિયાળે પડ્યો ભુવો, મેટ્રોની કામગીરીથી સ્થાનિકો પરેશાન
- ભાવનગરમાં નોંધાયો પહેલો બર્ડફલુનો પોઝિટિવ કેસ, પશુપાલન વિભાગ એક્શનમાં
- સુરત: બુટલેગર સજ્જને વિદ્યાર્થીને માર્યો ઢોરમાર, ઘટના સીસીટીવીમાં થઇ કેદ