GSTV

પાલનપુરથી ઉત્તર પ્રદેશ ટ્રેનમાં જતા 1237 શ્રમિકો પાસેથી ભાડું વસુલવામાં આવતા અનેક સવાલો ઉઠ્યા

Last Updated on May 8, 2020 by pratik shah

લોકડાઉનના કારણે શ્રમિકો અને મજૂરોની સ્થિતિ કફોડી બની ગઈ છે. લોકોમાં જમવાના પૈસા પણ નથી. ત્યારે શ્રમિકો પાસેથી ટિકિટ પેટે નાણા ઉઘરાવવામાં આવતા અનેક સવાલો ઉઠ્યા છે. પાલનપુર થી આજે ઉત્તર પ્રદેશના ફરીદાબાદ સુધી 1237 શ્રમિકો માટે ટ્રેન કરવામાં આવી. પાલનપુર અને અમીરગઢ ના ઈંટ ભઠ્ઠામાં કામ કરતા મજૂરો વતન જવા માટે રવાના થયા. આ તમામ લોકો પાસેથી વ્યક્તિ દીઠ સાડા 400થી 500 રૂપિયા ભાડુ વસુલવામાં આવ્યુ હતુ. લોકો પાસે ખાવા માટે રૂપિયા નથી. ત્યારે શ્રમિકો પાસેથી નાણા લેવા કેટલા યોગ્ય છે. જોકે શ્રમિકોમાં વતન પહોંચવા માટેની ખુશી આંખોમાં જોવા મળી.

ફુડ પેકેટ અને પાણીની પણ સગવડ કરી આપવામાં આવી

મધ્યપ્રદેશથી ગોંડલ આવેલ શ્રમીકોને 39 બસોમાં વતન પરત મોકલવામાં આવ્યા. એસ.ટી બસમાં 10 ગામોના 1200 લોકોને મધ્યપ્રદેશ મોકલવામાં આવ્યા. સાથે ફુડ પેકેટ અને પાણીની પણ સગવડ કરી આપવામાં આવી.

READ ALSO

Related posts

એક બેટા ઐસા ભી / માતા નજીક રહે એટલા માટે મંદિરમાં સ્થાપિત કરી મૂર્તિ, પોતે લખી આરતી: હવે ‘ગીતા કી ક્લાસ’ની તૈયારી

Zainul Ansari

વાયરલ વીડિયો / ‘Bella Ciao’નું દેશી વર્ઝન જીતી ગયું લોકોનું દિલ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

Vishvesh Dave

જાણવા જેવું / UN મહાસભામાં દર વખતે ક્યા દેશના રાષ્ટ્ર પ્રમુખનું હોય છે સૌ પ્રથમ ભાષણ? જાણો તેના પાછળનું કારણ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!