GSTV
Home » News » પાલનપુરમાં ગાંધીજીની પ્રતિમા સ્થાપિત કરવા માંગ ઉઠી

પાલનપુરમાં ગાંધીજીની પ્રતિમા સ્થાપિત કરવા માંગ ઉઠી

આજે ગાંધી જયંતીની દેશભરમાં ઉજવણી થઈ રહી છે. અનેક જગ્યાએ મહાનુભાવો ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર કરીને પુષ્પાંજલી અર્પણ કરતાં હોય છે. પરંતુ બનાસકાંઠામાંના મુખ્યાલય પાલનપુરમાં ગાંધીજીની પ્રતિમા ક્યાંય નથી. પાલનપુરમાં અન્ય મહાનુભાવોની પ્રતિમાઓ છે. ત્યારે હવે અહીં ગાંધીજીની પણ પ્રતિમા સ્થાપિત કરવા માંગ ઉઠી છે. પાલનપુરમાં ગાંધીજીની પ્રતિમા સ્થાપિત કરવા ભાજપ કે કોંગ્રેસ પાસે કોઈ જવાબ નથી. નગરપાલિકા અને વહીવટી તંત્રએ અગાઉ ગાંધીજીના સ્ટેચ્યુ માટે કોજી વિસ્તારમાં જગ્યા ફાળવી હતી. પરંતુ તંત્રની બેદરકારીને કારણે અન્ય પ્રતિમાને સ્થાન મળ્યું.

Related posts

ભણતરનાં ભારથી પરેશાન આ નાનકડી બાળકીએ કહ્યુ, “PM મોદીને એક વાર તો હરાવવા જ પડશે” જુઓ VIDEO

Kaushik Bavishi

વાંદરાના હાથમાં લાગ્યો માલિકનો ફોન તો ધડાધડ કરી નાખી ઓનલાઈન શોપિંગ, પછી થયુ એવુ કે…

Kaushik Bavishi

ઈઝરાઈલમાં પેલેસ્ટાઈન આતંકીઓએ તાકી મિસાઈલો, વીડિયો આવ્યો સામે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!