GSTV

પાલનપુરમાં ગરીબો પાસેથી અનાજ પડાવી લેવાનું કૌભાંડ ઝડપાયુ

પાલનપુરના ગરીબ વિસ્તારોમાંથી સરકારી અનાજ પડાવી લેવાનું કૌભાંડ સામે આવ્યું છે. કોરોના મહામારીમાં સરકારે ગરીબોને મફતમાં અનાજ આપ્યું હતું જે અનાજ સતલાસણાની ગેંગ ગરીબોને થોડા પૈસા આપી પડાવી લે છે અને ત્યારબાદ સગેવગે કરી દે છે. તેવા નેટવર્કનો પર્દાફાશ થયો છે. શહેરના જાગૃત નાગરિકે વિડીયો બનાવી આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.

READ ALSO

Related posts

એલર્ટ! ફોનના મેસેજ અને કોન્ટેક્ટ ચોરે છે આ 17 ખતરનાક Apps, ગૂગલે કરી દીધી છે બૅન, તમે પણ કરી નાંખો ડિલીટ

Bansari

અકાલી દળે મોકો જોઈને ગરમ તવા પર હથોડો મારી દીધો, કૃષિ બિલ તો બહાનું હતું અસલમાં આ કારણે NDAથી અલગ થયા

Pravin Makwana

અમદાવાદના આ 27 વિસ્તારમાં રાત્રે 10 વાગ્યા પછી જતા પહેલા વિચારજો, એએમસીએ લગાવી દીધો છે પ્રતિબંધ, વાંચી લો લીસ્ટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!